Uploaded by Patel Jignesh

Hall Ticket

advertisement
1/21/23, 8:48 PM
Hall Ticket
Confirmation Number
ઓન લાઈન પ્રવેશપત્ર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
(કોલ લેટર / હોલ ટિકીટ)
73621239
બ્લોક નં.ર ,પાંચમો માળ, કર્મયોગી ભવન,
સેકટર-૧૦/એ,ગાંધીનગર- ૩૮૨૦૧૦
તા. 16/01/2023
પ્રતિ,
JIGNESHKUMAR RAMESHBHAI PATEL
D-102, SHUKAN GLORY, NR. SILVER HARMONY, B/H VODAFONE TOWER,
GOTA, S.G.HIGHWAY, AHMEDABAD , AHMEDABAD
બેઠક ક્રમાંકઃ
12102843
કેટેગરી:
વિષયઃ- મંડળની ઓનલાઇન જાહેરાત ક્રમાંક:
General(EWS)
GPSSB/202122/12 અન્વયે
જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ-૩ ૨૦૨૧૨૨ Junior
Clerk/Accounts Clerk Class III 202122 ની સીધી ભરતી માટે હેતુલક્ષી પ્રશ્નોવાળી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (OMR પધ્ધતિ)
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર ધ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ
જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ-૩ ૨૦૨૧૨૨ Junior
Clerk/Accounts Clerk Class III 202122 સંવર્ગની સીધી ભરતી માટે ઓનલાઇન જાહેરાત ક્રમાંકઃ- GPSSB/202122/12 અન્વયે આપે કરેલ ઉમેદવારી
સંદર્ભે આપને આ સંવર્ગની ભરતી માટે લેવાનાર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં આપને ઉપસ્થિત રહેવા આ સાથેની શરતોને આધીન રહીને પ્રવેશ આપવામાં આવે
છે.ઉપર દર્શાવેલ બેઠક નંબર અનુસાર નીચે દર્શાવેલ તારીખ,સમય અને સ્થળે આપને સ્વખર્ચે હાજર રહેવા આથી જણાવવામાં આવે છે.
પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું
બ્લોક/રૂમ નં.
પરીક્ષાનો સમય
પરીક્ષાની તારીખ
પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્‍થિત થવાનો
સમય
સાર્વજનિક માધ્યમિક શાળા યુનિટ-૨
5
સરખેજ રેલ્વે સ્ટેશન સામે, સરખેજ અમદાવાદ
11:00 am to 12:00
29/01/2023
09:30 AM
hrs
(૧) ઉમેદવારને પરીક્ષાખંડમાં જે ઉત્તરપત્ર(OMR Sheet) આપવામાં આવશે , તેની ઉપર નિયત કરેલ જગ્યાએ ઉમેદવારે સહી ઉપરાંત પોતાના ડાબા હાથના અંગુંઠાનું
નિશાન (થમ્બ ઇમ્પ્રેશન) પણ ફરજિયાતપણે લગાવવાનો રહેશે.અન્યથા આવી OMR Sheet “અમાન્ય” ગણી તપાસાશે નહિ.
(ર) OMR પધ્ધતિથી ઉતરપત્રમાં જવાબો લખતા પહેલા તે અંગેની ઉત્તરપત્ર OMR અને પ્રશ્નપત્ર ઉપર આપેલી સૂચનાઓ અચૂકપણે વાંચીને જવાબ લખવા.
(૩) નીચેના હાજરી પત્રકમાં વિગતો યોગ્ય રીતે ભરી તેમાં જણાવ્યા મુજબ હાજરીપત્રકમાં આપે આપનો ફોટો ચોંટાડી તે ઉપર સહી કરી, પરીક્ષા ખંડમાં વર્ગ નિરીક્ષકની
ચકાસણી સારુ રજુ કરવાનું રહેશે. જેમાં નિરીક્ષકશ્રી સહી કરી પોતાની પાસે રાખી લેશે. જો આપ હાજરીપત્રક પરત કરવાનું ચુકશો તો પરીક્ષા માટે ગેરલાયક ઠરશો.
(૪) આ પ્રવેશપત્રના પાછળના પાના ઉપર આપેલ સુચનાઓ ઉમેદવારે ફરજીયાતપણે વાંચી, ચુસ્ત અમલ કરવાનો રહેશે.
સચિવ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
------------------------------------------------------------------- અહીંથી કાપો -----------------------------------------------------------------------ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.
73621239
જાહેરાત ક્રમાંકઃ-
ઉમેદવારે અહી પોતાનો
હાજરીપત્રક
ઓનલાઇન અરજીપત્રકમાં
અપલોડ કરેલ ફોટા પૈકીનો
GPSSB/202122/12 અન્વયે
જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ-૩ ૨૦૨૧૨૨ Junior
Clerk/Accounts Clerk Class III 202122 ની જગ્યા પર સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાઃ-
ફોટોગુંદરથી ચોટાડવો અને
અરજીપત્રકમાં કરેલ સહી
મુજબની સહી અડધી
(૧) બેઠક નંબર: 12102843
હાજરીપત્રક ઉપર અને
અડધી ફોટા ઉપર આવે તે
(૨) પુરું નામ: JIGNESHKUMAR RAMESHBHAI PATEL
રીતે કરવી , AHMEDABAD
(૩) પત્ર વ્યવહારનું સરનામું: D-102, SHUKAN GLORY, NR. SILVER HARMONY, B/H VODAFONE TOWER, GOTA, S.G.HIGHWAY, AHMEDABAD
(૪) પરીક્ષા કેન્દ્રનું નામઃ : સાર્વજનિક માધ્યમિક શાળા યુનિટ-૨
નીચેની વિગતો ઉમેદવારે પરીક્ષા ખંડમાં જ ભરવી
પરીક્ષાની તારીખ અને સમય
OMR ઉત્તરપત્ર ક્રમાંક
પ્રશ્નપુસ્તિકા ક્રમાંક
પ્રશ્નપુસ્તિકા સીરીઝ
ઉમેદવારની સહી
નિરીક્ષકની સહી
તા. -29/01/2023
સમય -11:00 am to 12:00 hrs
https://ojas.gujarat.gov.in/GPSSBCallLetter.aspx?Rpt=CallLetter&applid=MG8fBuKpC0ar0aH1NRuiCA==&jsid=9yPCAOqba4I=
1/2
1/21/23, 8:48 PM
Hall Ticket
- : ઉમેદવાર માટેની સૂચનાઓ :(આ તમામ સુચનાઓ અવશ્ય વાંચી ચુસ્તપણે અમલ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.)
1
આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં આપનો પ્રવેશ મંડળની જાહેર ખબર અને તેને સંબંધિત સુચનાઓને આધારે આપે ઓન લાઇન ભરેલ અરજીપત્રમાંની વિગતોની કોઇ
પણ પ્રકારની ચકાસણી કર્યા સિવાય તેમજ તે હેઠળના ડીકલેરેશનના ખરાપણાની આધીન રહીને પ્રોવીઝનલ પ્રવેશ આપવામાં આવે છે. ભવિષ્યમાં આપના અરજીપત્ર
અને ડેકલેરેશનમાં ક્ષતિ જણાયે મંડળ ધ્વારા આપને કોઇ પણ તબકકે ગેરલાયક ઠરાવવામાં આવી શકશે.
2
પરીક્ષાખંડમાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારે ઓજસની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ કોલ લેટર કમ પ્રવેશપત્રમાં પોતાનો કલર ફોટો ચોટાડી સાથે અચુક લાવવાનો
રહેશે,અન્યથા આ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી. ઓનલાઇન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલ હોય તદૃન તેવો જ ફોટો હાજરીપત્રકમાં ચોંટાડવો ફરજીયાત છે.
3
બેન્ચમાર્ક ડીસએબીલીટી અને લેખનક્ષમતાની મર્યાદા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો જેમને લહિયા/વાચકની સુવિધાની જરુરીયાત હોય તેવા ઉમેદવારોએ મંડળની
વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર આ અંગેની સુચના મુજબ જે જિલ્લામાં પરીક્ષા હોય તે જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરી, જરુરીયાત
મુજબના આધાર પુરાવા અરજી કરીને લહિયા/વાચક રાખવા માટેની પૂર્વ મંજુરી મેળવી લેવાની રહેશે.મંજુરી વગર લહિયા/વાચક ની સુવિધા મળશે નહિ.
4
પરીક્ષામાં હાજરી આપતી વખતે ઉમેદવારની ઓળખ માટે ઇલેકશન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ,પાનકાર્ડ અથવા આધારકાર્ડ પૈકી કોઇપણ એક ફોટો ઓળખપત્ર અસલમાં
ઉમેદવારે સાથે રાખવાનું રહેશે, જે વર્ગનિરીક્ષક માંગે ત્યારે બતાવવાનું રહેશે.
5
ઉમેદવારને પરીક્ષાખંડમાં જે જવાબપત્ર(OMR Sheet) આપવામાં આવશે , તેની ઉપર નિયત કરેલ જગ્યાએ ઉમેદવારે સહી ઉપરાંત પોતાના ડાબા હાથના અંગુંઠાનું
નિશાન (થમ્બ ઇમ્પ્રેશન) પણ ફરજિયાતપણે લગાવવાનો રહેશે. અંગુંઠાનું નિશાન લગાવ્યા બાદ ઉમેદવારોને પોતાનો અંગુંઠો રુમાલની મદદથી યોગ્ય રીતે સાફ કરી દેવા
સલાહ આપવામાં આવે છે, જેથી તેનુ શાહીનું નિશાન OMR શીટ ઉપર બીજી જગ્યાએ પડે નહિ.
6
OMR ઉત્તરપત્ર ઉપર ઉમેદવારે સ્વહસ્તે નિયત જગ્યાએ EXAM NAME અને EXAM DATE લખી નિયત જગ્યાએ પોતાની સહી કરવાની રહેશે તેમજ OMR ઉત્તરપત્ર
ઉપર ઇન્વીજીલેટર (વર્ગનિરીક્ષક) ની સહી કરવામાં આવે તે જોવાનું રહેશે. ઉમેદવારની સહી નહી હોય તો તેવા OMR ઉત્તરપત્રની ચકાસણી કરવામાં આવશે નહી.
7
આપને ફાળવેલ ઉપરોકત પરીક્ષા કેન્દ્રના મુખ્ય પ્રવેશદ્વાર ખાતે પરીક્ષાના દિવસે સવારે ૯:૩૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. અને આપને ફાળવેલ વર્ગખંડમાં આપની
બેઠક ઉપર ૧૦:૧૫ કલાકે હાજર થવાનું રહેશે.
8
પરીક્ષા શરૂ થયા પછીથી કોઇ પણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળી શકશે નહી તથા આ હેતુલક્ષી પરીક્ષા હોવાથી પ્રશ્નપત્ર લખવાનો સમય પુરો ન થાય ત્યાં સુધી
કોઇ પણ ઉમેદવાર પરીક્ષાખંડ છોડી શકાશે નહી.
9
આ પરીક્ષાના પ્રશ્નપત્રનું ઉત્તરપત્ર OMR (ઓપ્ટીકલ માર્ક રીડીગ) પધ્ધતિનું રહેશે. ઉમેદવારોએ તેમાં બેઠક ક્રમાંક આંકડામાં દર્શાવવાનો રહેશે તથા ઉત્તરપત્રમાં જે તે
પ્રશ્નના ક્રમ સામે દર્શાવેલ ઉત્તર A B C D E પૈકી યોગ્ય જવાબના ખાનામાં O માં બ્લુ/ બ્લેક બોલ પેનથી સંપૂર્ણ ● આ પ્રમાણે ઘૂંટીને યોગ્ય જવાબ દર્શાવવાનો
રહેશે.દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ ‘E’ NOT Attempted રહેશે.ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ આપવા ઇચ્છતા ન હોય તો E વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં
નેગેટીવ માર્કીંગ લાગુ પડશે નહીં.
10
OMR પધ્ધતિથી ઉતરપત્રમાં જવાબો લખતા પહેલા તે અંગેની ઉત્તરપત્ર OMR અને પ્રશ્નપત્ર ઉપર આપેલી સૂચનાઓ અચૂકપણે વાંચવી, પછી જ જવાબો લખવા, OMR
ઉતરપત્રમાં સ્વહસ્તે બેઠક ક્રમાંક,પ્રશ્નપુસ્તિકા નંબર આંકડામાં તથા પ્રશ્નપુસ્તિકા કોડ(A,B,C,D,E,F પૈકી જે સીરીઝનું પ્રશ્નપત્ર ઉમેદવારને મળે લ હોય તે) અંગ્રેજી અક્ષરમાં
દર્શાવવાનો રહેશે. અન્યથા ક્ષતિયુકત ઉતરપત્ર OMR રદ ગણીને કોમ્પ્યુટર ચકાસશે નહી, જેની જવાબદારી ઉમેદવારની રહેશે. ઉત્તરપત્ર ઉપર અન્ય કોઇ લખાણ કે
ઓળખ અંગેના ચિહન કરવા નહીં અન્યથા ઉમેદવારને મંડળ ધ્વારા ગેરલાયક ઠરાવવામાં આવશે.
11
OMR પધ્ધતિથી ઉત્તરપત્રોના મુલ્યાંકન માટે આપના સાચા-ખોટા જવાબ, એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ, છેકછાક, અધુરુ ઘુટેલ વર્તુળ તથા છોડી દીધેલ
જવાબોને ધ્યાનમાં લઇને ખોટા,છેકછાકવાળા, અધુરુ ઘુટેલુ વર્તુળ,એકથી વધુ વિકલ્પો દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબના ગુણનું મુલ્યાંકન પ્રશ્નપુસ્તિકામાં આપવામાં
આવેલ સુચનાઓ મુજબ (માઇનસ પધ્ધતિથી) કરવામાં આવશે.પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ,છેકછાક , અધુરુ ઘુટેલુ વર્તુળ,કે એક કરતા વધુ વિકલ્પ માટે
પ્રત્યેક જવાબદીઠ ૦.૩૩ માઇનસ ગુણ કાપવામાં આવશે.
12
ઉતરપત્રમાં લખવા માટે બ્લુ/ બ્લેક રંગની બોલ પેનનો જ ઉપયોગ કરવો.અન્ય રંગની બોલપેનનો ઉપયોગ પ્રતિબંધિત છે.પેન્સિલનો ઉપયોગ કર્યો હશે તો ક્ષતિયુકત
OMR ઉત્તરપત્ર રદ ગણીને કોમ્પ્યુટર ઉત્તરપત્ર ચકાસશે નહીં જેની જવાબદારી ઉમેદવારની રહેશે. White Ink નો ઉપયોગ પ્રતિબંધિત છે.
13
ઉમેદવારે પરીક્ષાની શરૂઆતમાં હાજરીપત્રકની નીચેના ભાગનું અડધિયુ તેમજ પરીક્ષા પૂર્ણ થયેથી પોતાનું ઉત્તરપત્ર (OMRSheet),પરીક્ષાખંડના નિરીક્ષકશ્રીને પરત
સોંપ્યા બાદ જ પરીક્ષાખંડ છોડવાનો રહેશે.તેમ ન કરનાર ઉમેદવારને પરીક્ષામાં ગેરલાયક ઠરાવવામાં આવશે.
14
ઉમેદવાર પરીક્ષાખંડમાં પ્રવેશપત્ર,પેન અને ઓળખના પુરાવા સિવાય કોઇપણ ચીજ સાથે રાખી શકશે નહી.ઉમેદવારે કોઇપણ પુસ્તક,કાગળ,સાહિત્ય, સ્માર્ટવોચ, મોબાઇલ
(સ્વીચઓફ કે સાયલેન્ટમોડ કરેલ હશે તો પણ) કેલકયુલેટર,બ્લ્યુટુથ, ઇયરફોન વિગેરે જેવા કોઇ પણ વિજાણું સાધનો રાખવા નહી.આવી વસ્તુ(ઓ) આપની પાસેથી મળી
આવશે તો, આપ ગેરલાયક ઠરશો, ઉપરાંત, આવી વસ્તુ(ઓ) જપ્ત કરવામાં આવશે અને શિસ્તભંગના ફોજદારી પગલાને પાત્ર પણ ઠરશો.
15
ઉમેદવારે રફકામ પ્રશ્નપુસ્તિકામાં કરવાનું હોવાથી અલગ રફશીટ આપવામાં આવશે નહી.તેમજ ઉમેદવાર પોતે પણ રફકામ માટે અલગથી કાગળ લાવી શકશે નહી.
16
ઉમેદવાર નકલ કરતા, ગેરરીતી/ગેરશિસ્ત આચરતાજણાશે, તો ઉમેદવારનેગેરલાયક ઠેરવવા ઉપરાંત, ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા માટે પ્રતિબંધ મુકવા ઉપરાંત
ફોજદારી પગલા સહીતની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.
17
કોવિડ-૨૦૧૯/૨૦૨૩ અંતર્ગત કેન્દ્ર/રાજય સરકારશ્રી ધ્વારા વખતોવખત બહાર પાડવામાં આવેલ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
18
ચેતવણીઃ- મંડળ ધ્વારા થઇ રહેલ આ ભરતી પ્રક્રિયામાં આપ કે આપના વતી અન્ય ત્રાહિત વ્યકિત ધ્વારા મંડળ ઉપર અથવા મંડળના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ
ઉપર કોઇપણ જાતની ભલામણ, લાગવગ કે દબાણ લાવવાનો પ્રયાસ કરાશે તો, તેવા ઉમેદવારને મંડળ ધ્વારા ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરાશે
19
ઉમેદવારોને લાંચ રૂશ્વત/ લાલચ કે છેતરપીંડી આચરે તેવા અસામાજિક તત્વોથી દૂર રહેવા સાવધાન કરવામાં આવે છે.
https://ojas.gujarat.gov.in/GPSSBCallLetter.aspx?Rpt=CallLetter&applid=MG8fBuKpC0ar0aH1NRuiCA==&jsid=9yPCAOqba4I=
2/2
Download