Uploaded by Super Specialist Old Technocrats

Circular PM KUSUM Component B Implementation

advertisement
ુ રાત ઉર્જા વિકાસ વિગમ લિવમટેડ
ગજ
(An ISO 9001:2015 Company)CIN U40109GJ2004SGC045195
ુ ભિિ, રે સ કોસા, િડોદરા-૩૯૦૦૦૭
રજી. અિે કોર્પોરે ટ ઓફિસ: સરદાર ર્પટેિ વિદ્યત
Email: cetech.guvnl@gebmail.com
sesolar.guvnl@gebmail.com
web site: www.guvnl.com
િં. GUVNL/Tech/Solar-Cell/PM-KUSUM-B/૧૬૭૧
ર્પફરર્પત્ર:
Tele (Di)
PBX
FAX
: (0265) 2340205
: (0265) 2310582 to 86
: (0265) 2337918, 2338164
તારીખ: ૨૮/૦૮/૨૦૨૦
PMKUSUM- Component-B Implementation and Operational Guideline
વિષય: રાજ્યમાં પ્રધાિ મંત્રી ફકસાિ ઉર્જા સરુ ક્ષા એિમ ઉત્થાિ મહાલભયાિ (PM-KUSUM) યોજિાિા
કોમ્ર્પોિન્ટ-B હેઠળ સ્ટેન્ડ એિોિ ઓિ ગ્રીડ સોિાર ઉર્જા સંચાલિત વસિંચાઈ ર્પંર્પ સેટ્સ ઉર્પિબ્ધ
કરાિિાિી યોજિાિા અમિીકરણ માટે િીગતિાર માગાદવશિકા
રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મિભાગના ઠરાિ ક્રિાાંક: બજટ/૨૦૧૪/૧૪૪૭/બ૧
ૂ ોના લાભાથે કેન્દ્ર સરકારની પ્રધાન િાંત્રી કકસાન ઉર્જા સુરક્ષા એિિ ઉત્થાન
તા.૧૯/૬/૨૦૨૦ થી ખેડત
િહાભભયાન (PM-KUSUM) યોજનાના કોમ્ર્પોિન્ટ-B હેઠળ સ્ટે ન્દ્ડ એલોન ઓફ ગ્રીડ સોલાર ઉર્જા સંચાલિત
વસિંચાઈ ર્પંર્પ સેટ્સ ઉર્પિબ્ધ કરાિિાિી યોજના ર્જહેર થયેલ છે . રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઉર્જા
મિકાસ મનગિ લીિીટેડ (GUVNL)ને આ યોજનાના અિલીકરણ િાટે ‘સ્ટે ટ નોડલ એજન્દ્સી’ નીિિાિાાં
આિેલ છે . આ યોજનાની અિલિારી જે તે મિસ્તારની િીજ મિતરણ કાંપની દ્વારા કરિાિાાં આિશે.
આ યોજનાના એકસરખા અને સફળ અિલીકરણ િાટે રાજ્ય સરકારના ઉપરોક્ત ઠરાિ અને કે ન્દ્ર
ુ બલ એનજી (MNRE) દ્વારા બહાર પાડેલ ગાઈડ લાઇન
સરકારના િીનીસ્ટ્રી ઓફ ન્દ્ય ુ એન્દ્ડ રીન્દ્યએ
મુજબ િીચે દશાા િેિ િીગતિાર માગાદવશિકાિે આધીિ અમિીકરણ કરિાનુ ાં રહેશે.
A. આ યોજિામાં જ્યાં ગ્રીડ સપ્િાય ઉર્પિબ્ધ િથી તેિા ઓિ ગ્રીડ વિસ્તારમાં વર્પયત માટે /હયાત
ૂ ોિે સ્ટે ન્ડ એિોિ સોિાર એગ્રીકલ્ચર ર્પંર્પ
ડીઝિથી ચાિતા ર્પંર્પ સેટિે બદિિા માટે ખેડત
સ્થાવર્પત કરિા માટે સહાય કરિામાં આિશે. આ યોજિામાં હયાત ગ્રીડથી િીજજોડાણ આર્પવ ુ
ુ ુ રિા
ટેક્િીકિી શક્ય િ હોય તેમજ કોમશીયિી િાયેબિ (વ્યિહારૂ) િ હોય તેિા દુર-સદ
વિસ્તાર, જ ંગિ, ઓિ ગ્રીડ વિસ્તારમાં ડીઝિથી ચાિતા ર્પંર્પ સેટિે બદિિા માટે ખેત તિાિડી
તથા સરિેસ િોટરથી વર્પયત સવુ િધા ધરાિતા અરજદારોિો સમાિેશ કરિામાં આિશે.
B. આ યોજિામાં સોિાર િોટોિોલ્ટેઇક સંચાલિત ઓિ ગ્રીડ આધારીત, કવૃ ષ હેત ુ ૧ હો.ર્પા., ૨ હો.ર્પા.,
૩ હો.ર્પા., ૫ હો.ર્પા., ૭.૫ હો.ર્પા. અિે ૧૦ હો.ર્પા.િા DC /AC સબમસીબિ ર્પંર્પ (િોટર ફિલ્ડ
Page 1 of 18
મોટસા), સરિેસ ર્પંર્પ અિે સબમસીબિ ર્પંર્પ (ઓઈિ ફિલ્ડ મોટસા) સોિાર ર્પંર્પિો સમાિેશ થઇ
શકશે.
C. આ યોજના હેઠળ મપયત સહકારી િાંડળી/સાંગઠન અને ક્લસ્ટર આધાકરત મસિંચાઈ મસસ્ટિ પણ
આિરી લેિાિાાં આિશે. જો કે, નાના અને સીિાાંત ખેડુતોને પ્રાધાન્દ્ય આપિાિાાં આિશે.
ૂ ો (૨ હેકટરથી ઓછી જિીન ધરાિતા ખેડત
ૂ ો) ને અગ્રતાક્રિ
આ િાટે નાના અને સીિાાંત ખેડત
આપિાિાાં આિશે. જે િાટે અરજી નોંધણી િખતે અરજી પત્રકિાાં જિીનનુ ાં ક્ષેત્રફળ દશાા િિાનુ ાં
રહેશે. જેને િાટે સક્ષિ અમધકારીનુ ાં પ્રિાણપત્ર રજુ કરિાનુ ાં રહેશે પ્રિાણપત્ર રજુ નહીં કરનારને
અગ્રતા આપિાિાાં આિશે નહીં.
D. મસિંચાઇના હેત ુ િાટે પાણીનો ઉપયોગ ઓછો કરિા િાટે , સ ૂક્ષ્િ મસિંચાઈ પદ્ધમતઓનો ઉપયોગ
કરતા અથિા સ ૂક્ષ્િ મસિંચાઇ યોજનાઓ હેઠળ આિરી લેનારા અથિા સ ૂક્ષ્િ મસિંચાઇ મસસ્ટિની
યોજનાિાાં જોડાનાર ખેડુતો/અરજદારોને પ્રાધાન્દ્ય આપિાિાાં આિશે.
આ િાટે અરજદારના ખેતરિાાં જો સ ૂક્ષ્િ મસિંચાઈ પદ્ધમત હયાત હોય તો અરજી નોંધણી િખતે
સ ૂક્ષ્િ મસિંચાઈ મસસ્ટિ િાટે GGRCનુ ાં ટ્રાયલ રન સટીફીકેટ અથિા જો અરજદાર સ ૂક્ષ્િ મસિંચાઇ
મસસ્ટિની યોજનાિાાં જોડાનાર હોય તો GGRCિાાં નોંધણી ક્રિાાંક અને જિા કરાિેલ અરજીનુ ાં
GGRC નુાં પ્રિાણ સાથે જોડિાનો રહેશે. આ બાબતે એજન્દ્સીએ ખરાઇ કરી અરજીિાાં મિગત
નોંધિાની રહેશે.
આિા અરજદારોએ સોલરપાંપની રજીસ્ટ્રે શન કડપોજીટ ભયાા પછીના 30 કદિસિાાં સ ૂક્ષ્િ મસિંચાઇ
મસસ્ટિ િાટે GGRC િાાં ભરે લ ફાળાની પહોંચ અને GGRC દ્વારા િાંજૂર કરે લ TPA ની નકલ
જે તે પેટામિભાગીય કચેરીિાાં જિા કરાિિાની રહેશે અને એજન્દ્સીએ પોટા લ પર અપલોડ
કરિાની રહેશે. સોલરપાંપની રજીસ્ટ્રે શન કડપોજીટ ભયાા પછીના કુલ ૬0 કદિસિાાં સ ૂક્ષ્િ મસિંચાઈ
મસસ્ટિ સ્થાપીત કરી GGRCનુાં ટ્રાયલ રન સટીફીકેટ જિા કરિાનુ ાં રહેશ.ે અન્દ્યથા લગાડેલ
સોલર પાંપ પરત લેિાની કાયાિાહી કરિાની રહેશે.
E. આ યોજનાિાાં લાભાથીને કુલ સીસ્ટિ ખચાના ૩૦% રકિ કેન્દ્ર સરકારની સહાય (CFA) તરીકે,
૩૦% રકિ રાજ્ય સરકારની સહાય (સબસીડી) તરીકે આપિાિાાં આિશે અને બાકીની ૪૦%
રકિ લાભાથી એટલે કે ખેડુતે ભોગિિાની રહેશે.
ઉપરોક્ત સબસીડી/CFA ૭.૫ હો.પા. ની ક્ષિતા સુધીના પાંપસેટ િાટે િયાા કદત રહેશે. ૭.૫ હો.પા.
થી ઉપરની ક્ષિતાના પાંપસેટ િાટે ૭.૫ હો.પા. ના પાંપસેટને િળિા પાત્ર સબસીડી લાગુ પડશે
અને તફાિતની રકિ લાભાથીએ ભરિાની રહેશે.
Page 2 of 18
સબિસીબલ પાંપ (Oil Filled Motors) ના CFA /સબવસડીિી ગણતરી િાટે િોટરકફલ્ડ િોટર
(Water Filled Motors) ના મનયત દર ગણતરીિાાં લેિાિાાં આિશે. Oil Filled સબિસીબલ
િોટર પાંપ િાટે CFA અને સબમસડીના તફાિતની રકિ અરજદારે ભોગિિાની રહેશે.
સોલર પાંપ િાટે, પાંપની ક્ષિતા, ટાઈપ, કેટેગરી મુજબ િાન્દ્ય એજસીઓની
ાં
યાદી પકરમશષ્ટ-‘ક’
િાાં દશાાિેલ છે .
કેપેસીટી િાઈઝ સોલાર િોટર પમ્પનુ ાં ભાિ પત્રક, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસીડી
ૂ ે મનયિાનુસાર ચ ૂકિિાપાત્ર ફાળાની રકિની ગણતરી નીચે મુજબના પકરમશષ્ટિાાં
તથા ખેડત
દશાાિેલ છે .
પકરમશષ્ટ-‘ખ-1’:- સબિમસિબલ પાંપ (િોટર કફલ્ડ ) િાટે ,
પકરમશષ્ટ-‘ખ-2’:- સરફેસ પાંપ િાટે ,
પકરમશષ્ટ-‘ખ-3’:- સબિમસિબલ પાંપ (ઓઇલ કફલ્ડ ) િાટે
F. ડાકા ઝોન મિસ્તારિાાં નિા પાંપ સેટને િાંજુર કરિાિાાં આિશે નહી પરાં ત ુ હયાત ડીઝલ પાંપ સેટને
સોલાર પાંપિાાં રૂપાાંતરીત કરિા િાટે અરજદારોએ સરકારશ્રીનાાં પ્રિતાિાન ધારાધોરણો અનુસાર
સુક્ષ્િ મપયત પધ્ધમતનો અિલ કરિાનો રહેશે.
G. િધુિાાં જયારે પણ ઓફ ગ્રીડ મિસ્તારિાાં કૃમિ િીજ જોડાણો િાટેની િીજ ગ્રીડની આંતર
િાળખાકીય સુમિધાઓ પહોંચે ત્યારે આિા ઓફ-ગ્રીડ સોલાર િોટર પાંપને ગ્રીડની ક્ષિતાના
આધારે ગ્રીડ સાથે સરપ્લસ િીજળી ફીડ(FEED) કરિા જોડી શકાય. આ સરપ્લસ િીજળી
સાંબમધત િીજ મિતરણ કાંપની દ્વારા રાજ્ય સરકાર/જીઈઆરસી એ નક્કી કરે લ દરે ખરીદી શકાશે.
H. કેન્દ્ર સરકાર દ્વારા િળિાપાત્ર સબસીડીનો લાભ લેિા િાટે DISCOMએ MNREની ગાઈડ લાઈન
તથા પકરમશષ્ટ-‘ઘ’ િાાં દમશિત કચેરી યાદી ક્રિાાંક (૧) થી (૮) મુજબની કાયાિાહી કરિાની
રહેશે.
I. આ યોજનાિાાં િપરાયેલ સોલાર સેલ અને સોલાર િોડયુલ ભારતિાાં ઉત્પાકદત થયેલ હોિા
જોઈએ. એટલેકે, ભબન-ભારતીય મ ૂળના સોલાર સેલ અને/અથિા િોડયુલ આ સ્કીિ હેઠળ
િાપરી શકાશે નહીં. તદ્ ઉપરાાંત િોટર પાંપ સેટ્સ, કન્દ્ટ્રોલર અને બેલેન્દ્સ ઓફ મસસ્ટિ (BOS)
પણ ભારતિાાં ઉત્પાકદત થયેલા હોિા જોઈએ. એજન્દ્સીએ (િેન્દ્ડરે ) સોલાર િોટર પમમ્પિંગ
મસસ્ટિના ઉત્પાદન-મનિાાણિાાં
અને સ્થાપનિાાં િાપરે લ આયાતી કાંપોનન્દ્ટની સ ૂભચ સાથેન ુ ાં
એકરારનામુાં (declaration) સાંલગ્ન િીજ મિતરણ કાંપનીને પ ૂરુાં પાડિાનુ ાં રહેશે.
Page 3 of 18
J. યુમનિસાલ સોલર પમ્પ કાંટ્રોલર (USPC) નો ઉપયોગ કરીને સોલાર મસસ્ટિની પ્રસ્થામપત
ક્ષિતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય છે . જેના દ્વારા સોલાર એનજીનો ઘાસ ચારો કાપિા/ફોતરા
ૂ
કાઢિા, ફ્લોર મિલ, કોલ્ડ સ્ટોરે જ, ડ્રાયર અને બેટરી ચાર્જ જેિી અન્દ્ય પ્રવ ૃમિઓ િાટે ખેડત
ૂ ની આિકિાાં િધારો થઈ શકે. ખેડત
ૂ ને યુ.એસ.પી.સી. સીસ્ટિ
ઉપયોગ કરી શકે છે જેથી ખેડત
પસાંદ કરિાનો મિકલ્પ આપિાનો રહેશે. એિએનઆરઈ થકી EOI પ્રકક્રયાથી મનયત કરે લ
ૂ ે ભોગિિાનો રહેશે. જે િાટે િાન્દ્ય એજન્દ્સીની
યુ.એસ.પી.સી. મસસ્ટિનો િધારાનો ખચા ખેડત
યાદી અને USPC ના ભાિ પકરમશષ્ટ-‘ગ’ િાાં દશાા વ્યા મુજબ રહેશે.
K. આ યોજના હેઠળ િાંજુર થયેલ તિાિ સોલાર કૃમિ પમ્પ િાટે મનયત કરે લ એજન્દ્સી દ્વારા રીિોટ
િોમનટકરિંગ મસસ્ટિની વ્યિસ્થા MNREની ગાઈડ લાઈન મુજબ કરિાની રહેશે. MNRE/જે તે
િીજ િીતરણ કાંપનીની સ ૂચના મુજબ અને ફોિેટિાાં સોલાર પાિર પ્લાન્દ્ટની કાિગીરીના ડેટા
ઓનલાઇન એિએનઆરઇ/જે તે િીજ િીતરણ કાંપનીને આપિાના રહેશે.
L. MNRE/ DISCOM ના અમધકારીઓ અથિા અન્દ્ય મનયુક્ત એજન્દ્સી ચાલુ ઇન્દ્સ્ટોલેશન અથિા
સ્થામપત પ્લાન્દ્ટ્સનુાં મનરીક્ષણ કરી શકશે. જો ઇન્દ્સ્ટોલ કરે લી મસસ્ટિ ધારા ધોરણો મુજબ ન હોય,
સ્થાપનની નબળી ગુણિિાને કારણે કાયારત ન હોય, અથિા િામિિક િરાિત કોન્દ્ટ્રાકટની
શરતોનુાં પાલન ન કરિાિાાં આિે તો, MNRE મનયુક્ત એજન્દ્સીને બ્લેકભલસ્ટ કરિાનો અમધકાર
રાખે છે . સાંબધ
ાં ીત િીજ િીતરણ કાંપનીના અમધકારીઓએ સ્થળ પર જઈને તિાિ પાંપ સેટ્સની
ચકાસણી કરી લેિાની રહેશે.
M. ઇન્દ્સ્ટોલ કરે લી મસસ્ટિના પરફોિાન્દ્સ િોમનટકરિંગ િાટે થડા પાટી દ્વારા ઇન્દ્સ્પેકશન કરાિિાનુાં
રહેશે.
N. વિયત કરે િ એજન્સીએ હેલ્ર્પિાઇિ િંબરિી વ્યિસ્થા
અિે
જીલ્િા કક્ષાન ંુ સવિિસ સેન્ટર
કરિાિા રહેશે અિે સમયસર િરીયાદ વિિારણિી વ્યિસ્થા કરિાિી રહેશે.
ુ બ
ૂ ો/અરજદારો માટે િા માર્પદં ડો/ ધારાધોરણો/ શરતો િીચે મજ
આ યોજિાિો િાભ િેિા ઈચ્છતા ખેડત
રહેશે :1. આ યોજના અંતગાત અરજીની નોંધણી અરજદારે પસાંદ કરે લ જે તે િાન્દ્ય એજન્દ્સી (Empanelled
Agency) દ્વારા સ્ટેટ પોટા લ https://pmkusum.guvnl.com ઉર્પર on-line કરિાની રહેશે. અરજી
પત્રકનો નમ ૂનો પકરમશષ્ટ –‘જ’ િાાં દશાા વ્યા મુજબ રહેશે.
2. જે અરજદારના નાિે ઓછાિાાં ઓછી એક એકર જિીન અને તેિાાં બોર/કુિો/ખેત તલાિડી
હયાત હશે તેિને જ આ યોજનાનો લાભ િળી શકશે. આિ છતાાં જે અરજદારની જિીનિાાં
Page 4 of 18
બોર/કુિો/ખેત તલાિડી નહી હોય છતાાં અરજી કરે લ હશે તો આિા અરજદારોની અરજીનો
અગ્રતાક્રિ હયાત બોર/કુિો/ખેત તલાિડી ધરાિતા અરજદારો પછી રહેશે. તેિજ લાભાથીને
ફાળો ભરિાની ર્જણ કયાા પછી બોર/કુિો/ખેત તલાિડી બનાિિા િાટે બે િાસનો સિય
આપિાનો રહેશે.
3. લાભાથી એક જ સિે નાંબરિાાં અથિા પાસ પાસેના સયુકાં ત સિે નાંબરો ગણતરીિાાં લેતા એક
જ િાભલકીની કુલ ઓછાિાાં ઓછી એક એકર જિીન ધરાિતો હશે તો તે સદર યોજનાિાાં નોંધણી
કરાિી શકશે. સદર કીસ્સાિાાં જિીન એક સાથે હોિી અનીિાયા રહેશે તથા લાભાથીને ૫ (પાાંચ)
િિા સુધી કૃમિ હેત ુ પરાં પરાગત િીજ જોડાણ િળિાપાત્ર રહેશે નહી અને લાભાથી કે લાભાથીના
િારસદારો તેિી િાાંગણી કરી શકશે નહી.
4. કૃમિ હેત ુ પરાં પરાગત િીજજોડાણ િાટે નોંધાયેલ તિાિ અરજીઓ કે જેિાાં અંદાજીત રકિ
પાઠિેલ હોય અથિા જે અરજદારોએ અંદાજીત રકિ ભરપાઈ કરે લ હોય પરાં ત ુ કાિ શરુ ના
થયુાં હોય તથા અગાઉ કૃમિ િીજજોડાણ િાટે અરજીની નોંધણી કરાિેલ ન હોય એિા તથા
તત્કાલ યોજનાિાાં િીજ જોડાણ િેળિિા સ્િીચ ઓિર/તબદીલ કરે લ તિાિ અરજદારોને આ
યોજનાનો લાભ િળી શકશે.
5. રાજ્ય સરકારની અગાઉની સોલાર પાંપની યોજનાિાાં જે અરજદારે અરજી કરે લ હોય તેિને
સોલાર પાંપ કે પરાં પરાગત િીજજોડાણ હજુ સુધી િળે લ ન હોય તેઓ એક િકહનાની મનયત
સિય િયાાદાિાાં જૂની નોંધણીની પાિતીની ઝેરોક્ષ નકલ સાથે અરજી કરશે તો આિા
અરજદારોને અગ્રતા આપિાિાાં આિશે.
જગલ
ાં
મિસ્તારના અરજદારો કે જેિણે હયાત ગ્રીડથી પરાં પરાગત િીજજોડાણ િેળિિા િીજ
મિતરણ કાંપનીિાાં અરજી કરે લ હોય પરાં ત ુ જગલ
ાં
મિસ્તારિાાં િીજ મિતરણ રે િા ઊભી કરિાની
િાંજૂરી િળે લ ન હોય તેિી પડતર અરજીઓના અરજદારો જો પરાં પરાગત િીજજોડાણના બદલે
આ યોજના અંતગાત સોલારપાંપ સ્થાપિા ઇચ્છે તો તેઓને
એક િકહનાની મનયત સિય
િયાાદાિાાં જૂની અરજી નોંધણીની પાિતીની ઝેરોક્ષ નકલ સાથે અરજી કરશે તો આિા
અરજદારોને અગ્રતા આપિાિાાં આિશે.
જૂના અરજદારો જૂની અરજીિાાં નોંધાયેલ સોલર પાંપની િાાંગણીના હોસા પાિરિાાં અરજી કરતા
સિયે ફેરફાર કરી ૧HP, ૨HP, 3HP, ૫HP, ૭.૫HP અને ૧૦HP સુધીની કોઈપણ ક્ષિતાના
AC/DC સોલાર પાંપની િાાંગણી કરી શકશે.
આ શરત મુજબ લાગુ પડતી અરજીઓને જૂની અરજી તરીકે ગણિાિાાં આિશે.
Page 5 of 18
ુ બ અગ્રતા ક્રમમાં
6. સ્ટેટ ર્પોટા િ ર્પર ઓિ િાઇિ િોંધાયેિ બધીજ અરજીઓિે િીચે દશાા વ્યા મજ
ગોઠિિામાં આિશે:ુ ી અરજીિા પ્રકારિો અગ્રતા ક્રમ િક્કી
ર્જહેરાતિી તારીખથી પ્રથમ એક મફહિા સધ
કરિાિી ર્પદ્ધવત
અગ્રતાક્રમ
અરજી
અરજીિો પ્રકાર
(જૂિી/ િિી)
કિ
ૂ ો/બોર/ ખેતતિાિડીિી
સ્સ્થવત
ર્પહેિો
જૂિી
સુક્ષ્િ મપયત પધ્ધમત સાથે
હયાત છે
બીજો
જૂિી
નાના અને સીિાાંત ખેડુતો
હયાત છે
ત્રીજો
જૂિી
ઉર્પરોકત વસિાય અન્ય
હયાત છે
ચોથો
િિી
સુક્ષ્િ મપયત પધ્ધમત સાથે
હયાત છે
ર્પાંચમો
િિી
નાના અને સીિાાંત ખેડુતો
હયાત છે
છઠો
િિી
ઉર્પરોકત વસિાય અન્ય
હયાત છે
સાતમો
જૂિી
ઉર્પરોકત વસિાય અન્ય
હયાત િથી
આઠમો
િિી
ઉર્પરોકત વસિાય અન્ય
હયાત િથી
ુ ા થયા ર્પછીિા દરે ક માસે અરજીિા પ્રકારિો અગ્રતા
ર્જહેરાતિી તારીખથી પ્રથમ માસ પણ
ક્રમ િક્કી કરિાિી ર્પદ્ધવત
અગ્રતાક્રમ
અરજી
અરજીિો પ્રકાર
કિ
ૂ ો/બોર/ ખેતતિાિડીિી
સ્સ્થવત
ર્પહેિો
જૂિી/િિી
સુક્ષ્િ મપયત પધ્ધમત સાથે
હયાત છે
બીજો
જૂિી/િિી
નાના અને સીિાાંત ખેડુતો
હયાત છે
ત્રીજો
જૂિી/િિી
ઉર્પરોકત વસિાય અન્ય
હયાત છે
ચોથો
જૂિી/િિી
ઉર્પરોકત વસિાય અન્ય
હયાત િથી
i.
ઉપરોક્ત શરત 5. િાાં દશાા વ્યા મુજબના જૂના અરજદારોએ ર્જહેરાતની તારીખથી એક
િકહના સુધીિાાં સ્ટેટ પોટા લ પર ઓન-લાઇન અરજી કરિાની રહેશે. આિી જૂની અરજીનો
અગ્રતાક્રિ સ્ટેટ પોટા લ નક્કી કરતાાં સિયે જૂના અરજદારોિાાં સુક્ષ્િ મપયત પધ્ધમત
અપનાિતા અરજદારોને પ્રથિ અને નાના અને સીિાાંત ખેડુતોને ત્યારબાદ અગ્રતા
(પ્રાધાન્દ્ય) આપિાિાાં આિશે.
Page 6 of 18
ii.
જૂની અરજીનો અગ્રતાક્રિ સ્ટે ટ પોટા લ પર તારીખ અને સિય સાથે નોંધાયેલ નિા
અરજદારની અરજી કરતાાં આગળ રહેશે. એક િકહનાની સિય િયાા દા પુણા થયા બાદ
પોટા લ પર નોંધાયેલ જૂની અરજીઓને આ અગ્રતાક્રિનો લાભ િળિાપાત્ર રહેશે નહીં
અને સિય િયાા દા બહારની આિી જૂની અરજીઓને
નિી અરજીની જેિ ગણિાિાાં
આિશે.
iii.
નિા અરજદારની અરજીનો અગ્રતાક્રિ સ્ટે ટ પોટા લ પર તારીખ અને સિય
સાથે
નોંધાયેલ અરજી પ્રિાણે ઉપરોક્ત અગ્રતા પછી રહેશે અને આ અગ્રતા ક્રિ નક્કી કરતાાં
સિયે નિા અરજદારોિાાં સુક્ષ્િ મપયત પધ્ધમત અપનાિતા અરજદારોને પ્રથિ અને
નાના અને સીિાાંત ખેડુતોને ત્યારબાદ અગ્રતા (પ્રાધાન્દ્ય) આપિાિાાં આિશે.
iv.
ઉપરોક્ત શરત 2. િાાં દશાા વ્યા મુજબ જે અરજદારની જિીનિાાં બોર/કુિો/ખેત
તલાિડી નહી હોય છતાાં અરજી કરે લ હશે તો આિા અરજદારોની અરજીનો અગ્રતાક્રિ
હયાત બોર/કુિો/ખેત તલાિડી ધરાિતા ઉપરોક્ત પ્રકારના તિાિ અરજદારો પછી
રહેશે.
v.
પોટા લ પર િળે લ ઓન લાઇન અરજીઓને ઉપરોક્ત દશાા વ્યા મુજબના અગ્રતાક્રિિાાં
મ ૂકિાની ગોઠિણ દર િકહનાના અંતે પોટા લ પર કરિાિાાં આિશે. એટલેકે નિા િાસિાાં
િળે લ અરજીઓનો અગ્રતાક્રિ આગળના િાસિાાં ગોઠિેલ અરજીઓના અગ્રતાક્રિ પછી
રહેશે.
vi.
અરજીઓને અગ્રતાક્રિિાાં ગોઠવ્યા બાદ ચાલુ િિાના બજેટ જોગિાઈની િયાા દાિાાં શોટા
ભલસસ્ટિંગ કરિાિાાં આિશે અને બાકીની િધારાની અરજીઓ રદ થિા પાત્ર રહેશે.
vii.
શોટા ભલસસ્ટિંગ કરે લ અગ્રતાક્રિ મુજબની અરજીઓનુાં લીસ્ટ પોટા લ પર ર્જહેર કરિાિાાં
આિશે અને િીજિીતરણ કાંપનીઓએ આ ભલસ્ટને પોતાની િેબસાઇટ પર મ ૂકિાનુ ાં રહેશે.
ઉપરોકત ર્જહેર થયેલ લીસ્ટિાાં અરજદારનુ ાં નાિ સાથે જેતે િાન્દ્ય એજન્દ્સી (Empanelled
Agency) નુાં નાિ અને અન્દ્ય મિગત રહેશે.
viii.
િાન્દ્ય એજન્દ્સી (Empanelled Agency) એ ઉપરોક્ત લીસ્ટ ડાઉનલોડ કરી તેિની પાસેથી
સોલર મસસ્ટિ લગાડિા સાંિમત આપેલ તે અરજદારને રૂ.૧૦૦૦/- ડીપોઝીટ પેટે જે તે
પેટા મિભાગીય કચેરીિાાં સાત ફદિસિી સમય મયાા દામાં (ર્જહેર રર્જિા ફદિસો વસિાય)
ભરિા તાત્કાલિક ર્જણ કરિાિી રહેશે અિે ફડર્પોલઝટ સમયસર ભરર્પાઈ થઈ ર્જય તે
જોિાન ંુ રહેશે.
Page 7 of 18
ix.
સાંબમાં ધત જે તે પેટા મિભાગીય કચેરી પણ ઉપરોક્ત લીસ્ટ ડાઉનલોડ કરી લીસ્ટ મુજબના
અરજદારને રૂ.૧૦૦૦/- ડીપોઝીટ પેટે જે તે સાંબધ
ાં ીત પેટા મિભાગીય કચેરીિાાં ભરિા
ઉપરોક્ત શોટા લીસ્ટ ર્જહેર થયેના એક કદિસિાાં જે તે અરજદારને
પત્રથી ર્જણ
કરશે. આ ડીપોઝીટની રકિ પત્રની તારીખથી સાત ફદિસિી સમય મયાા દામાં (ર્જહેર
રર્જિા ફદિસો વસિાય) ભરિાની રહેશે.
x.
ડીપોઝીટ ભરિાની સિય િયાાદા
પેટામિભાગીય કચેરીના પત્રની તારીખથી સાત
ફદિસિી (ર્જહેર રર્જિા ફદિસો વસિાય) રહેશે. આ સિય િયાાદાિાાં ડીપોઝીટની રકિ
ભરિાિાાં નહીં આવ્યે અરજી પોટા લ પરથી રદ કરિાિાાં આિશે અને અરજદારે નિેસરથી
અરજી કરિાની રહેશે.
xi.
ડીપોઝીટની રકિ જે તે સાંબધ
ાં ીત પેટા મિભાગીય કચેરીિાાં ભયાા બાદ
ડોક્યુિેન્દ્ટ
તપાસણી ત્રણ ફદિસમાં કરિાિાાં આિશે અને લાભાથીએ પેટામિભાગીય કચેરીએ
‘આધાર’ ઓથેંકટકેશન કરાિિાનુાં રહેશે. જરૂરી દસ્તાિેજની પ ૂતાતા િાટે સાત ફદિસિી
સમય મયાાદા (ર્જહેર રર્જિા ફદિસો વસિાય) આર્પિામાં આિશે. આ સિય િયાાદાિાાં
જરૂરી દસ્તાિેજની પ ૂતાતા ન થતાાં અરજી પોટા લ પરથી રદ કરિાિાાં આિશે અને
અરજદારે પછી નિેસરથી અરજી કરિાની રહેશે.
xii.
ઉપરોકત રદ થયેલ અરજીઓના સ્થાને ત્યાર પછીની અગ્રતા ક્રિિા આિતી
અરજીઓને સ્થાન આપિાિાાં આિશે અને તે અંગે ઉપર મુજબ કાયાિાહી કરિાની રહેશે.
xiii.
ચાલુ િિા 2020-21 દરમ્યાન અરજીઓ પોટા લ પર સ્િીકારિાની સિય િયાાદા, િાચા2021 અથિા ચાલુ િિાની નાણાકીય જોગિાયની િયાા દા, જે પહેલા પુણા થાય ત્યાાં
સુધીની રહેશે.
7. આ યોજનાિાાં જોડાિા િાગતા અરજદારોએ GUVNL િતી PGVCL દ્વારા િાન્દ્ય કરે લ એજન્દ્સી
(Empanelled Agency)ની યાદીિાાંથી કોઈ એક સોલાર એજન્દ્સીની પસાંદગી કરિાની રહેશે. આ
એજન્દ્સીઓની યાદી તેિના ઈ-િેઈલ અને ફોન નાંબર સાથે દરે ક િીજમિતરણ કાંપનીએ તેની
િેબસાઇટ ઉપર અપલોડ કરિાની રહેશે અને તેના તાબા હેઠળની દરે ક િીજ કચેરીએ નોકટશ
બોડા પર મ ૂકિાની રહેશે.
8. જે તે અરજદાર તેિના િતી િાન્દ્ય એજન્દ્સી (Empanelled Agency) દ્વારા
સ્ટે ટ પોટા લ પર
જરૂરી દસ્તાિેજો સાથે ઓન લાઇન અરજી નોંધણી કરાિશે.
Page 8 of 18
9. જે તે િીજ મિતરણ કાંપનીના પેટામિભાગીય કચેરીના ટે કમનકલ શાખાએ ડીપોભઝટ ભરિા િાટે
ઉપરોક્ત ભલસ્ટ ર્જહેર થયાના કદિસે જ Service Request (SR) જનરે ટ કરિાની રહેશે અને
કડપોભઝટ ભરપાઈ થયા બાદ ભબભલિંગ શાખા દ્વારા દસ્તાિેજોની ખરાઈ કયાા બાદ નાયબ ઈજનેરે
અરજીનુાં રજીસ્ટ્રેશન પોટા લ પર કન્દ્ફિા કરિાનુ ાં અથિા તો કરજેક્ટ કરિાનુ ાં રહેશે. આ િાટે દર
િાસના અંત પહેલા ઉપરોક્ત કાિગીરી પુણા કરિાની રહેશે.
10. જે અરજદારોએ પરાં પરાગત િીજજોડાણ િાટે અંદાજપત્રની રકિ ભરી દીધી હશે તેિને આ
યોજનાિાાં ભરિી પડતી ફાળાની રકિ સાિે આ રકિ સરભર કરી આપિાિાાં આિશે.
11. આ યોજનાિાાં અરજી કરનાર તિાિ અરજદારોએ/અરજદારો િતી િાન્દ્ય એજન્દ્સીએ ઉપરોક્ત
શરત 6. િાાં દશાાવ્યા મુજબ રૂ. ૧૦૦૦/- ડીપોઝીટ પેટે જે તે સાંબધ
ાં ીત પેટા મિભાગીય કચેરીિાાં
ભરિાના રહેશે. પાત્રતા ધરાિતા અરજદારોની ડીપોઝીટની રકિ પાંપ સેટ્સ િાટે ભરિાની થતી
ફાળાની રકિ સાિે સરભર કરી આપિાિાાં આિશે.
12. પાત્રતા ધરાિતા અરજદારે એિએનઆરઈ થકી EOI પ્રકક્રયાથી મનયત કરે લ સોલાર મસસ્ટિની
કુલ કીંિતના ૪૦% ફાળાની રકિ તથા િધારાની ભરિાપાત્ર રકિ સાંલગ્ન િીજ મિતરણ
કાંપનીની જે તે પેટા મિભાગીય કચેરી ખાતે એક િકહનાિાાં ભરપાઈ કરિાની રહેશે. આ રકિ
ભરતી િખતે કડપોઝીટની રકિ બાદ આપિાિાાં આિશે. ખાસ સાંજોગોિાાં ફાળાની ૪૦% ની
રકિ એક િકહનાિાાં ન ભરી શકે તેિા કકસ્સાિાાં જે તે િીજ િીતરણ કાંપનીના પ્રિતાિાન મનયિ
અનુસાર સિય િયાા દા િધારી શકશે.
ૂ ે મનયિાનુસાર ચ ૂકિિાપાત્ર ૪૦% ફાળાની રકિ અને ન િળિાપાત્ર થતી સબમસડીના
ખેડત
તફાિતની રકિ િળી કુલ ભરિાપાત્ર રકિ ની ગણતરી પકરમશષ્ટ-‘ખ-1’, પકરમશષ્ટ-‘ખ-2’ અને
પકરમશષ્ટ-‘ખ-3’ િાાં દશાાિેલ છે .
અરજીનુાં રજીસ્ટ્રેશન પોટા લ પર કન્દ્ફિા કયાા બાદ તરત જ પેટામિભાગીય કચેરીના
નાયબ
ઈજનેરે અરજદારે પસાંદ કરે લ સોલર પાંપના ટાઈપ, કેટેગરી અને ક્ષિતા અનુસાર પકરમશષ્ટૂ ના
‘ખ-1’/ પકરમશષ્ટ-‘ખ-2’/ પકરમશષ્ટ-‘ખ-3’ િાાં દશાા િેલ લાગુ પડતા સોલાર પાંપ િાટે ખેડત
૪૦% ફાળાની રકિ અને ન િળિાપાત્ર થતી સબમસડીના તફાિતની રકિ િળી કુલ ભરિાપાત્ર
રકિનુ ાં ભાિપત્ર (Firm Quotation) જે તે અરજદારને રજી. એ. ડી. ટપાલ દ્વારા િોકલિાનુાં
રહેશે. અરજદારને
અને તેિણે પસાંદ કરે લ એજન્દ્સીને તેિના ઇ-િેઇલ ID પર
પણ આ
ભાિપત્રની scan કરે લ કોપી િોકલિાની રહેશે.
Page 9 of 18
13. દરે ક િીજ મિતરણ કાંપની દ્વારા ચાલુ નાણાકીય િિાની સબમસડીની િાાંગણી સ્ટે ટ નોડલ એજન્દ્સી
(GUVNL)ને અગાઉથી િોકલિાની રહેશે. રાજ્ય/કેન્દ્ર સરકાર તરફથી િળનાર સબમસડી દરે ક
િીજ મિતરણ કાંપનીને તેિના DISCOMિાાં અગ્રતાક્રિ મુજબની અરજીઓના સપ્રિાણિા
ફાળિિાિાાં આિશે.
14. સોલાર પાંપ અને તેને સાંલગ્ન તિાિ સાધનોની િાભલકી પાાંચ િિા સુધી સરકારની રહેશે. આ
સિયગાળો પ ૂણા થયા બાદ લાભાથી પરાં પરાગત કૃમિ િીજ જોડાણ િાાંગી શકશે. પરત ુાં
સોલારપાંપ સીસ્ટિને ગ્રીડ સાથે જોડિાની રહેશે અને તે િાટે ગ્રીડ ટાઇ ઇન્દ્િટા રનો થનાર ખચા
લાભાથીએ ભરિાનો રહેશ.ે
15. સોલાર પાંપ, પેનલ તથા અન્દ્ય િાળખાની ર્જળિણી િાટે જરૂરી ફેન્દ્સીંગ લાભાથીઓએ સ્િખચે
કરાિિાની રહેશે તથા સોલાર મસસ્ટિની સાંપ ૂણા જિાબદારી લાભાથીની રહેશે તથા લાભાથી
પોતાની જિીનિાાંથી સોલાર ઉર્જા પાંપ અન્દ્યત્ર ખસેડી શકશે નહી કે કોઈને તબદીલ કરી શકશે
નહીં.
16. સોલાર ઉર્જા પાંપના સ્થાપન બાદ જો લાભાથી ૫ (પાાંચ) િિાિાાં પોતાની જિીનનુ ાં િેચાણ
કરે /જિીનનો હેત ુ ફેર કરાિે તો તેણે સબસીડીની તિાિ રકિ સાંબધીત િીજ મિતરણ કાંપનીને
પરત કરિાની રહેશે.
ૂ પોતાના િપરાશ િાટે ઉપયોગ કરી શકશે. િીજ
17. સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતી િીજળી ખેડત
િીતરણ કાંપની દ્વારા સોલાર ઉર્જાના િપરાશના યુમનટની નોંધણી કરિાિાાં આિશે પરાં ત ુ તેન ુ ાં
ભબલીંગ કરિાિાાં આિશે નહી. આ િાટે કોઈ પણ પ્રકારનો િીજ દર (ટેરીફ) લાગુ પડશે નહી.
18. અરજદારને આ હેત ુ િાટે કરે લ એક જ સિાન રોકાણ િાટે કેન્દ્ર સરકાર/રાજ્ય સરકારની બીજી
કોઈ પણ યોજના હેઠળ અન્દ્ય કોઈ લાભ િળી શકશે નકહ. જો અરજ્દારે સરકારશ્રીની બીજી
કોઈ પણ યોજના હેઠળ કોઈ લાભ લીધો હોય તેવ ુ ાં જણાશે તો સબસીડીની રકિ તાત્કાભલક
ધોરણે િસુલ કરિાિાાં આિશે. ખાસ કકસ્સાિાાં સરકારશ્રીની િાંજૂરી મુજબ કાયાિાહી કરિાની
રહેશ.ે
19. જે તે િાન્દ્ય એજન્દ્સી (Empanelled Agency) દ્વારા
સોલર મસસ્ટિને
EOI ની શરતો અને
ટેકમનકલ સ્પેમસકફકેશન મુજબ સફળતાપ ૂિાક સ્થામપત અને કાયાામન્દ્િત કયાા બાદ િીજમિતરણ
કાંપનીના સાંલગ્ન પેટામિભાગીય કચેરીના નાયબ ઈજનેરશ્રી દ્વારા પ્રિાભણત થયે િીજમિતરણ
કાંપનીની કોપોરે ટ કચેરી જે તે એજસીને
ાં
ભબલની રકિની ચુકિણી ઓડા રની શરતો ને આધીન
કરિાની રહેશે.
Page 10 of 18
20. ઉપરોક્ત બાબતો મસિાય િખતો િખત એિએનઆરઇ દ્વારા બહાર પાડિાિાાં આિતી ગાઈડ
લાઈન્દ્સ/સુચના/મનયિો લાગુ પડશે.
21. સદર યોજનાની જોગિાઈના અિલીકરણ કે અથાઘટનની સિસ્યાનુ ાં મનિારણની સિા ઉર્જા અને
પેટ્રોકેમિકલ મિભાગ, ગુજરાત સરકારને હસ્તક રહેશે.
22. ભમિષ્યિાાં આ પકરપત્ર અને આ મિિયિાાં જે સુધારા િધારા થાય તે તિાિ સાંબધ
ાં કતાા ઓને
બાંધનકતાા રહેશે. આ પકરપત્રના અથાઘટનની સિસ્યાનુ ાં મનિારણની સિા GUVNL ને હસ્તક
રહેશ.ે
આ પકરપત્રની શરતો મુજબ દરે ક િીજ મિતરણ કાંપનીએ PM -KUSUSM
અિલિારી કરિાની રહેશે.
Component -B ની
આ પકરપત્રની ર્જણ આપની કક્ષાએથી તિાિ ક્ષેત્રીય કચેરીઓને
અિલીકરણ અથે કરિા મિનાંતી.
(આર. બી. પટેલ)
કા.િા. મુખ્ય ઇજનેર(ટેક)
ભબડાણ:
1.
ઉ અને પેટ્રો. મિભાગનો ઠરાિ ક્રિાાંક: બજટ/૨૦૧૪/૧૪૪૭/બ૧ તા.૧૯/૬/૨૦૨૦,
2. પકરમશષ્ટ-ક: MNRE દ્વારા મનયુકત કરે લ સેન્દ્ટ્રલ પીએસયુ EESL દ્વારા મનયત કરે લ િાન્દ્ય
એજન્દ્સી (Empanelled Agency) ની યાદી
3. પકરમશષ્ટ-‘ખ-1’, ‘ખ-2’, ‘ખ-3’ : કેપેસીટી િાઈઝ, પાંપ ટાઈપ િાઇઝ સોલાર િોટર પમ્પનુાં
ૂ ે ચ ૂકિિાપાત્ર ફાળાની રકિ
ભાિ પત્રક, સબમસડી અને ખેડત
4. પકરમશષ્ટ-ગ: યુમનિસાલ સોલર પમ્પ કાંટ્રોલર િાટે મનયત કરે લ એજન્દ્સી અને તેન ુ ાં ભાિ
પત્રક
5. પકરમશષ્ટ-ઘ: MNRE & EPD ના પત્ર સાંદભો ની યાદી
6. પકરમશષ્ટ-જ: યોજનાિાાં જોડાિાનુ ાં અરજી પત્રકનો નમ ૂનો
પ્રવત,
મેિેજીંગ ડીરે કટરશ્રી
ુ રાત િીજ વિતરણ કં ર્પિી
દલક્ષણ - મધ્ય - ઉત્તર - ર્પવિમ ગજ
રજી. અિે કોર્પોરે ટ ઓિીસ
સરુ ત - િડોદરા - મહેસાણા – રાજકોટ
Page 11 of 18
નકલ સાદર રિાના 1.
િેનેજીંગ ડીરે કટરશ્રી, જીયુિીએનએલ,િડોદરા.
2. અમધક સભચિશ્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મિભાગ, સભચિાલય, ગાાંધીનગર.
નકલ રિાના 1.
મુખ્ય ઈજનેરશ્રી (પ્રોજેકટ )કોપોરે ટ ઓકફસ ,દભક્ષણ - િધ્ય. - ઉિર - પમિિ ગુજરાત િીજ
મિતરણ કાંપની, સુરત - િડોદરા - િહેસાણા – રાજકોટ
2. જનરલ િેનેજર (F&A /આઈ.ટી. ), જીયુિીએનએલ, િડોદરા.
3. જનરલ િેનેજર (F&A) કોપોરે ટ ઓકફસ ,દભક્ષણ - િધ્ય - ઉિર - પમિિ ગુજરાત િીજ
મિતરણ કાંપની, સુરત - િડોદરા - િહેસાણા – રાજકોટ
4. ઉપસભચિશ્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મિભાગ, સભચિાલય, ગાાંધીનગર.
5. લાયઝન ઓકફસરશ્રી, િાન. ઉર્જા િાંત્રીશ્રીનુ કાયાા લય, પહેલો િાળ, સ્િભણિિ સાંકુલ-૧,
સભચિાલય, ગાાંધીનગર.
6. સરકારી સાંદભા મિભાગ, જીયુિીએનએલ, િડોદરા
Page 12 of 18
'ર્પફરવશષ્ટ-ક’
PM-KUSUM કમ્ર્પોિન્ટ-બી અમિીકરણ માટે MNRE & EESL દ્વારા એિોટ થયેિ અિે GUVNL િતી
PGVCL દ્વારા એમર્પાિેિ કરે િ એજન્સીઓિી યાદી (તા. 28/08/2020 ની મસ્થમતએ)
Sr.
No.
1
Tender
Up to 7.5 HP
Name of Agency Empanelled for
Solar pump
M/s Premier Solar System Pvt. Ltd.
2
M/s Rotomag Motor
& Controls Pvt. Ltd.
3.1
M/s Shakti Pumps (l) Ltd.
Eligible for pump category
Submersible
Pumps
(Water Filled Motors)
Submersible
Pumps
(Water Filled Motors)
Surface Pumps
DC-1,2,3,5,7.5 HP
AC-1,2,3,5,7.5 HP
DC-1,2,3,5,7.5 HP
AC-1,2,3,5,7.5 HP
DC-1,2,3,5,7.5 HP
AC-1,2,3,5,7.5 HP
Submersible
Pumps
(Water Filled Motors)
DC-1, 7.5 HP
Surface Pumps
4
10 HP
M/s Gautam Solar Pvt. Ltd.
5
M/s Neety Euro Asia Solar Energy
6
M/s Sai Bubuji Projects Pvt. Ltd.
Submersible
Pumps
(Water Filled Motors)
Submersible
Pumps
(Water Filled Motors)
Surface Pumps
Submersible
Pumps
(Water Filled Motors)
Surface Pumps
Submersible Pumps
(Oil Filled Motors)
Submersible
Pumps
(Water Filled Motors)
Surface Pumps
3.2
M/s Shakti Pumps (l) Ltd.
7
M/s Solex Energy Ltd.
Submersible
Pumps
(Water Filled Motors)
Surface Pumps
8
M/s Tata Power Solar System Ltd.
Submersible
Pumps
(Water Filled Motors)
Surface Pumps
Submersible Pumps
(Oil Filled Motors)
AC-7.5 HP
DC-7.5 HP
AC-7.5 HP
DC-10 HP
AC-10 HP
DC-10 HP
AC-10 HP
DC-10 HP
AC-10 HP
DC-10 HP
AC-10 HP
DC-10 HP
AC-10 HP
DC-10 HP
AC-10 HP
DC-10 HP
AC-10 HP
DC-10 HP
AC-10 HP
DC-10 HP
AC-10 HP
DC-10 HP
AC-10 HP
DC-10 HP
AC-10 HP
DC-10 HP
AC-10 HP
DC-10 HP
AC-10 HP
નોંધ:- ઉપરોકત એજન્દ્સીઓએ PGVCL સાથે તા. 28/08/2020 ની મસ્થમતએ એભગ્રિેંટ કરે લ છે અને CPG
ભરે લ છે , બાકી રહેલ એજન્દ્સીઓએ એભગ્રિેંટ કરતાાં અને CPG ભરપાઈ કરતાાં તેિનો ઉપરોકત યાદીિાાં ઉિેરો
કરિાિાાં આિશે.
Page 13 of 18
Page 14 of 18
7.5 HP DC
10 HP DC
1 HP AC
2 HP AC
3 HP AC
5
6
7
8
9
10 HP AC
5 HP DC
4
12
3 HP DC
3
7.5 HP AC
2 HP DC
2
11
1 HP DC
1
5 HP AC
2
1
10
ર્પંર્પ ક્ષમતા
(AC/DC )
ક્રમ
95540
404000
308027
212402
152028
110994
88603
404000
323422
218513
155528
116835
3
સોિર ર્પંર્પ િો
ભાિ (રૂ.)
35956.00
27414.40
18903.78
13530.49
9878.47
7885.67
35956.00
28784.56
19447.66
13841.99
10398.32
8503.06
4
GST@ 8.9%
439956
335441
231306
165558
120872
96489
439956
352207
237961
169370
127233
104043
5
સોિર ર્પંર્પ િો
GST સાથેિો
ભાિ (રૂ.)
71388
50811
38170
31213
100632
100632
69392
49668
36262
28947
105662
105662
6
30%
કેન્ર
સરકારિી
સહાય
(રૂ. )
71388
50811
38170
31213
100632
100632
69392
49668
36262
28947
105662
105662
7
30%
રાજ્ય
સરકારિી
સબસીડી
(રૂ . )
સબસીડી
76340
62426
201265
201265
138783
99335
72523
57893
211324
211324
142776
101622
8
કુ િ સબસીડી
(રૂ. )
સબમવસિબિ ર્પંર્પ (િોટર ફિલ્ડ ) માટે
િકમ (GST સાથેનાભાવ)
9
175982
134177
92522
66223
48349
38595
175982
140883
95184
67748
50893
41617
40% િેખે
ૂ િો િાળો
ખેડત
(રૂ.)
10
62709
0
0
0
0
0
52650
0
0
0
0
0
11
238691
134177
92522
66223
48349
38595
228632
140883
95184
67748
50893
41617
7.5 HP થી
ૂ ે ભરિાની કુ લ
ખેડત
ઉર્પરિી
રકિ
ક્ષમતાિા ર્પંર્પ
( 40% િાળો િત્તા 7.5
માટે િ મળિા
HP ઉર્પર િ મળિા
ર્પાત્ર
ર્પાત્ર સબવસડી િો
સબસીડીિી
તિાિત) (રૂ.)
તિાિતિી રકમ
ૂ ે ભરિાિી રકમ
ખેડત
ૂ ે ચ ૂકવવાપાત્ર ફાળાની
કેપેસીટી વાઈઝ સોલાિ વોટિ પમ્પન ું ભાવ પત્રક, કેન્દ્ર સિકાિ અને િાજ્ય સિકાિની સબસીડી તથા ખેડત
પરિશિષ્ટ-ખ-1’
Page 15 of 18
7.5 HP DC
10 HP DC
1 HP AC
2 HP AC
3 HP AC
5
6
7
8
9
10 HP AC
5 HP DC
4
12
3 HP DC
3
7.5 HP AC
2 HP DC
2
11
1 HP DC
1
5 HP AC
2
1
10
ર્પંર્પ ક્ષમતા
(AC/DC )
ક્રમ
85403
404000
300542
206412
145814
105922
84315
404000
310873
208549
149785
106776
3
સોિર ર્પંર્પ િો
ભાિ (રૂ.)
35956.00
26748.24
18370.67
12977.45
9427.06
7504.04
35956.00
27667.70
18560.86
13330.87
9503.06
7600.87
4
GST@ 8.9%
93004
439956
327290
224783
158791
115349
91819
439956
338541
227110
163116
116279
5
સોિર ર્પંર્પ િો
GST સાથેિો
ભાિ (રૂ.)
68133
48935
34884
27901
98187
98187
67435
47637
34605
27546
101562
101562
6
30%
કેન્ર
સરકારિી
સહાય
(રૂ. )
68133
48935
34884
27901
98187
98187
67435
47637
34605
27546
101562
101562
7
30%
રાજ્ય
સરકારિી
સબસીડી
(રૂ . )
સબસીડી
સરિેસ ર્પંર્પ માટે
97870
69767
55802
196374
196374
134870
95275
69209
55091
203124
203124
136266
8
કુ િ સબસીડી
(રૂ. )
િકમ (GST સાથેનાભાવ)
9
175982
130916
89913
63517
46140
36728
175982
135416
90844
65246
46512
37202
40% િેખે
ૂ િો િાળો
ખેડત
(રૂ.)
10
67599
0
0
0
0
0
60849
0
0
0
0
0
11
243582
130916
89913
63517
46140
36728
236832
135416
90844
65246
46512
37202
7.5 HP થી
ૂ ે ભરિાની કુ લ
ખેડત
ઉર્પરિી
રકિ
ક્ષમતાિા ર્પંર્પ
(
40%
િાળો
િત્તા 7.5
માટે િ મળિા
HP ઉર્પર િ મળિા
ર્પાત્ર
ર્પાત્ર સબવસડી િો
સબસીડીિી
તિાિત) (રૂ.)
તિાિતિી રકમ
ૂ ે ભરિાિી રકમ
ખેડત
ૂ ે ચ ૂકવવાપાત્ર ફાળાની
કેપેસીટી વાઈઝ સોલાિ વોટિ પમ્પન ું ભાવ પત્રક, કેન્દ્ર સિકાિ અને િાજ્ય સિકાિની સબસીડી તથા ખેડત
પરિશિષ્ટ-ખ-2’
Page 16 of 18
7.5 HP DC
10 HP DC
1 HP AC
2 HP AC
3 HP AC
5
6
7
8
9
10 HP AC
5 HP DC
4
12
3 HP DC
3
7.5 HP AC
2 HP DC
2
11
1 HP DC
1
5 HP AC
2
1
10
ર્પંર્પ ક્ષમતા
(AC/DC )
ક્રમ
417784
335000
236000
165590
123990
96500
422649
335000
236990
166917
127990
101000
3
સોિર ર્પંર્પ િો
ભાિ (રૂ.)
37182.78
29815.00
21004.00
14737.51
11035.11
8588.50
37615.76
29815.00
21092.11
14855.61
11391.11
8989.00
4
GST@ 8.9%
454967
364815
257004
180328
135025
105089
460265
364815
258082
181773
139381
109989
5
સોિર ર્પંર્પ િો
GST સાથેિો
ભાિ (રૂ.)
71388
50811
38170
31213
100632
100632
69392
49668
36262
28947
105662
105662
6
30%
કેન્ર
સરકારિી
સહાય
(રૂ. )
71388
50811
38170
31213
100632
100632
69392
49668
36262
28947
105662
105662
7
30%
રાજ્ય
સરકારિી
સબસીડી
(રૂ . )
76340
62426
201265
201265
138783
99335
72523
57893
211324
211324
142776
101622
8
કુ િ સબસીડી
(રૂ. )
સબસીડી (સબમસીબિ ર્પંર્પ ઓઇિ
િીલ્ડ મોટર માટે િોટર ફિલ્ડ મોટરિા
વિયત દર મુજબ મળિા ર્પાત્ર સબસીડી )
સબમવસિબિ ર્પંર્પ (ઓઇિ ફિલ્ડ ) માટે
િકમ (GST સાથેનાભાવ)
9
181987
145926
102802
72131
54010
42035
184106
145926
103233
72709
55752
43996
40% િેખે
ૂ િો િાળો
ખેડત
(રૂ.)
10
71715
17624
15419
8861
8492
5160
64835
7565
12073
7442
7289
3568
11
253702
163550
118221
80992
62502
47195
248941
153491
115306
80151
63041
47563
સબમસીબિ ર્પંર્પ
ૂ ે ભરિાની કુ લ
ખેડત
(ઓઇિ િીલ્ડ
મોટર ) માટે અિે
રકિ
7.5 HP થી ઉર્પરિી ( 40% િાળો િત્તા િ
ક્ષમતાિા ર્પંર્પ માટે
મળિા ર્પાત્ર
િ મળિા ર્પાત્ર
સબવસડીિા
સબસીડીિી
તિાિતિી રકમ ) (રૂ.)
તિાિતિી રકમ
ૂ ે ભરિાિી રકમ
ખેડત
ૂ ે ચ ૂકવવાપાત્ર ફાળાની
કેપેસીટી વાઈઝ સોલાિ વોટિ પમ્પન ું ભાવ પત્રક, કેન્દ્ર સિકાિ અને િાજ્ય સિકાિની સબસીડી તથા ખેડત
પરિશિષ્ટ-ખ-3’
ર્પફરવશષ્ટ-ગ’
યવુ િિસાિ સોિર ર્પમ્ર્પ કં ટ્રોિર (USPC) માટે વિયત કરે િ એજન્સી અિે તેન ંુ ભાિ ર્પત્રક
(GST સાથેિાભાિ)
ૂ ે ભરિા
ખેડત
ક્રમ
ર્પંર્પ ક્ષમતા
USPC િો ભાિ
(AC/DC )
(રૂ.)
ર્પાત્ર USPC
GST@ 8.9%
િો GST
USPC માટે િી એજન્સી
સાથેિો ભાિ
(રૂ.)
1
1
2
3
4
5
6
7
8
2
3 HP DC
5 HP DC
7.5 HP DC
3 HP AC
5 HP AC
7.5 HP AC
10 HP DC
10 HP AC
3
27000
28500
30000
27000
29000
30000
55000
55000
4
2403.00
2536.50
2670.00
2403.00
2581.00
2670.00
4895.00
4895.00
5
29403
31037
32670
29403
31581
32670
59895
59895
10
M/s Shakti, Rotomag
Premier
Shakti, Tata, Solex
ૂ ે ભરર્પાઈ કરિાિો
િોંધ: - ય.ુ એસ.ર્પી.સી. સાથેિી સોિાર ર્પંર્પ વસસ્ટમિો િધારાિો ખચા ખેડત
રહેશે.
Page 17 of 18
'ર્પફરવશષ્ટ-ઘ’
MNRE & EPD ના પત્ર સાંદભો ની યાદી
1) MNRE મિભાગનો ઠરાિ ક્રિાાંક : ૩૨/૬૪૫/૨૦૧૭-એસપીિી ડીિીજન તા-૮.૦૩.૨૦૧૯
2) MNRE મિભાગનો ઠરાિ ક્રિાાંક : ૩૨/૬૪૫/૨૦૧૭-એસપીિી ડીિીજન તા-૨૨.૦૭.૨૦૧૯
3) MNRE મિભાગનો ઠરાિ ક્રિાાંક : ૩૨/૫૪/૨૦૧૮-એસપીિી ડીિીજન તા-૧૩.૦૮.૨૦૧૯
4) MNRE મિભાગનો ઠરાિ ક્રિાાંક : ૩૨/૬૪૫/૨૦૧૭-એસપીિી ડીિીજન તા-૧૯.૦૮.૨૦૧૯
5) MNRE મિભાગનો ઠરાિ ક્રિાાંક : ૩૨/૫૪/૨૦૧૮-એસપીિી ડીિીજન તા-૧૫.૦૧.૨૦૨૦
6) MNRE મિભાગનો પત્ર ક્રિાાંક : ૩૨/૫૪/૨૦૧૮-એસપીિી ડીિીજન તા-૫.૦૨.૨૦૨૦
7) MNRE મિભાગનો પત્ર ક્રિાાંક : ૩૨/૫૪/૨૦૧૮-એસપીિી ડીિીજન તા-૭.૦૫.૨૦૨૦
8) ઉર્જા અને પેટ્રો. મિભાગનો ઠરાિ ક્રિાાંક : બજટ-૨૦૧૪-૧૪૪૭-બ૧ તા-૧૯.૦૬.૨૦
Page 18 of 18
Download