Uploaded by kamal shah

COVID-19 Awareness Training

advertisement
વાઇરસ એટલે શ?ું
 વાઇરસ એટલે એવા જં તુ કે જે નરી આંખે જોઇ શકાતા નથી.
 વાઇરસનો ગુણ એ છે કે એની વૃદ્ધિ કોષોની અંદર જ થઇ શકે છે .
 જ્યારે આખો કોષ વાઇરસથી ભરાઇ જાય ત્યારે તે વાઇરસો કોષ
તોડીને બહાર નીકળે છે અને બીજા કોષમાં ઘૂસવા લાગે છે .
 જુ દી જુ દી જાતના વાઇરસ શરીરના જુ દા જુ દા પ્રકારના કોષોમાં
પ્રવેશ કરે છે .
 એટલે શરદીના વાઇરસ નાક અને ગળાના કોષોમાં જ પ્રવેશે છે
જ્યારે કમળાના વાઇરસ લીવરના કોષોમાં જ પ્રવેશે છે .
કોરોના વાયરસ શું છે :
તે દ્ધવદ્ધવધ વાયરસનો પદ્ધરવાર છે , જેનો મુખ્ ય સ્રોત
પ્રાણીઓ અને માણસો છે . તેના ચેપનું સૌથી
સામાન્ય લક્ષણ તાવ છે . વર્લડડ હેર્લથ ઓગેનાઇઝે શન
(ડબ્લર્લયુએચઓ) એ સત્તાવાર રીતે કોરોના વાયરસનું
નામ 'કોદ્ધવડ -19' રાખ્યું છે . ડબ્લર્લયુએચઓનું કહેવું છે
કે આ વાયરસનો પ્રકોપ દ્ધવશ્વમાં પ્રથમ વખત જોવા
મળી રહ્યો છે .
Download