Uploaded by Sanjay Mohanty

Encrochment Notice nh

advertisement
નોટીસ
તારીખ:- /
/ પ્રતત શ્રી,
_____________________
__________________________________________________
તિષય :- ગેરકાયદેસર દબાણ કરિા બાબત.
રેફરન્સ :- નેશનલ હાઇિે એક્ટ ૧૯૫૬ – સેક્શન ૮ ડી.
શ્રીમાન,
નેશનલ હાઇિે ઓથોરીટી ઓફ ઇતન્ડયા (ભારત સરકાર ) આ હાઇિે ની જબબદારી જે તપુર સોમનાથ ટોલિે પ્રાઇિેટ તલમીટેડ કમ્પની ને
આપેલ છે . હાઇિે નં- ૮ ડી કી.મી. ૦+૦૦૦ થી ૧૨૭+૬૦૦ જે ગુજરાત રાજ્ય માં આિેલ છે .
જે તપુર સોમનાથ ટોલિે પ્રા. તલ. દ્િારા કક.મી. ૦+૦૦૦ થી ૧૨૭+૬૦૦ સુધી NH-8 D હાઇિે નો સિે કરતા જાણ થઈ છે કે જે જગ્યા
નેશનલ હાઇિે ઓથોરીટી ઓફ ઇતન્ડયા (ભારત સરકાર ) ની હદ માં છે જે માં ગેરકાયદેસર દબાણ થયેલ જોિામાં આિેલ છે .
આ ગેરકાયદેસર દબાણ ગામ _______________ચેનેજ નં _____________પર આિેલ છે .
આ ગેરકાયદેસર પ્રિુતત જણાયેલ છે . જે ઉપર મુજબ ની નેશનલ હાઇિે એક્ટ ૧૯૫૬ – સેક્શન ૮ ડી. પ્રમાણે છે .આ ગેરકાયદેસર દબાણ ના
કારણે ટ્રાકફક ની સમસ્યા તેમજ અકસ્માત થિાની પૂરે – પૂરી શક્યતા છે .
નામ ___________________________સરનામું_________________________ચેનેજ નં ___________
તો આથી તમોને નોટીસ આપિામાં આિે છે કે આ નોટીસ મળ્યા ના ૭ કદિસ માં ગેરકાયદેસર દબાણ ની જગ્યા ખાલી કરિા તિનંતી છે . જો ૭
કદિસ માં જગ્યા ખાલી કરિામાં નહી આિે તો કાયદેસર ની કાયયિાહી કરિામાં આિશે જે ની ખાસ નોધ લેશો. અને અમે ખાલી કરાિીશું તો તેની
સમ્પૂણય જિાબદારી અને જે ખચો થશે જે ની જિાબદારી તમારી પોતાની રહેશે.
જો તે જગ્યા પર કોઇપણ જાત નો અકસ્માત કે ટ્રાકફક ની સમસ્યા થશે તો તેની સમ્પૂણય જિાબદારી તમારી રહેશે.
હાઇિે લેન્ડ અન્ડર સેક્શન (૬) અનર સેક્શન ૨૬ કન્ટ્રોલ ઓફ નેશનલ હાઇિે (લેન્ડ અને ટ્રાકફક)
એક્ટ, ૨૦૦૨ (૧૩ ઓફ ૨૦૦૩ ).
સહી
આપનાર ની સહી
Download